|
| 1 | પેશન્ટ ચાદર (સીંગલ બેડ) નવી સિવિલ હોસ્પિટલ સુરતનો લોગો લગાડવો લંબાઈ ૯૭ inch×૫૪ inch(કોટન ખાદી) |
| 2 | પેશન્ટ પીલો કવર લં ૧૮inch×૨૪inch(કોટન ખાદી) |
| 3 | ડ્રોસીટ સફેદ ૧/½ મીટર કાપડની |
| 4 | લીલા ચારસા ચોકડીવાળા પેશન્ટ માટે લં ૯૭ inch×૫૪ inch |
| 5 | મેટ્રેસ (ગાદલા) રૂ. ૧૦કિલો લીલા રંગનું જાડું કાપડ ૩×૬ સાઇઝ |
| 6 | પીલો (ઓશીકા) રૂ.૧ કિલો લીલા રંગનું જાડું કાપડ ૧૫inch×૨૨inchકોટન ખાદી |
| 7 | પેશન્ટ પેન્ટ મોટા સફેદ (પાય જામો) નં.સિ.હો.સુરતનો લોગો લગાડવો સાઇઝ ૪૦,૪૨,૪૪ |
| 8 | પેશન્ટ શર્ટ મોટા સફેદ (પાય જામો) નં.સિ.હો.સુરતનો લોગો લગાડવો સાઇઝ ૪૦,૪૨,૪૪ |
| 9 | પેશન્ટ પેન્ટ નાના સફેદ સાઇઝ ૨૪,૩૦,૩૨ |
| 10 | પેશન્ટ શર્ટ નાના સફેદ સાઇઝ ૨૪,૩૦,૩૨ |
| 11 | પેશન્ટ પેટીકોટ સફેદ (ચણીયા) |
| 12 | પ્રીન્ટેડ ચાદર વીથ પીલો કવર ડૉક્ટર માટે અને (સ્પે રૂમ) ૯૭inch×૫૪inch સાઇઝ |
| 13 | પ્રીન્ટેડ ચારસા ડૉક્ટર માટે અને (સ્પે રૂમ) ૯૭inch×૫૪inch સાઇઝ |
| 14 | ટેબલ ક્લોથ પ્રીન્ટેડ ટેબલના માપ પ્રમાણે |
| 15 | ચેરકુશન (ગાદી) પ્રીન્ટેડ કાપડના |
| 16 | ચેરકુશન કવર (ગાદી કવર) પ્રીન્ટેડ કાપડના |
| 17 | ઓપરેશન પ્લેન ટુવાલ ગ્રીન કાપડના ૧/½ મીટરના |
| 18 | ઓપરેશન ટુવાલ વ્હાઈટ કાપડના ૧/½ મીટર પ્રમાણે |
| 19 | ઓપરેશન ટુવાલ વ્હાઈટ કાપડના હોલ ૧/½ મીટર પ્રમાણે (આંખ માટે કાણાવાળા) |
| 20 | ઓપરેશન ટુવાલ ગ્રીન કાપડના હોલ ૧/½ મીટર પ્રમાણે (કાણાવાળા) |
| 21 | ઓપરેશન ગાઉન વ્હાઈટ કાપડના લાંબીબાય અને બાંધવા માટે દોરી |
| 22 | ઓપરેશન ગાઉન ગ્રીન કાપડના લાંબીબાય અને બાંધવા માટે દોરી |
| 23 | બેબીસીટ હાફ્સ્લીવ એપ્રન વ્હાઈટ કોટન ખાદી (હાફ બાયના) |
| 24 | સર્જન કેપ (કોટન ખાદી) પરપલ,પીંક અને સ્કાય બ્લ્યુ કલરમાં |
| 25 | નાના માસ્ક (કોટન ખાદી) પરપલ,પીંક,સ્કાય બ્લ્યુ કલરમાં |
| 26 | નાના બ્લેન્કેટ (સ્મોલ) (નાના બાળકો) માટે |
| 27 | પ્લાસ્ટીક એપ્રન (ફુલ સાઇઝ) કલરમાં |
| 28 | ડૉક્ટર એપ્રન LXLS વ્હાઈટ |
| 29 | વુલન બ્લેન્કેટ લાલ કલરમાં સાઇઝ ૯૭inch×૫૪inch |
| 30 | ડૉક્ટર ટુવાલ મોટી સાઇઝ (વ્હાઈટ) |
| 31 | નેપકીન (મોટી સાઇઝ) |
| 32 | શેતરંજી (પટ્ટાવાળી) (મોટી સાઇઝ) |
| 33 | ડૉક્ટર શર્ટ (જેન્ટસ) કોટન ખાદી પરપલ ,સ્કાઈ બ્લ્યુ, પીંક. |
| 34 | ડૉક્ટર પેન્ટ(જેન્ટસ) કોટન ખાદી પરપલ ,સ્કાઈ બ્લ્યુ, પીંક. |
| 35 | ડૉક્ટર શર્ટ (લેડીઝ) કોટન ખાદી પરપલ ,સ્કાઈ બ્લ્યુ, પીંક. |
| 36 | ડૉક્ટર પેન્ટ (લેડીઝ) કોટન ખાદી પરપલ ,સ્કાઈ બ્લ્યુ, પીંક. |
| 37 | સરવન્ટ પેન્ટ ઓ.ટી માટે ગ્રીન ખાદી |
| 38 | સરવન્ટ શર્ટ ઓ.ટી માટે ગ્રીન ખાદી |
| 39 | ગ્રીન ખાદી બારી-બારણાના પરદા સીવવા માટે |
| 40 | પ્રીન્ટેડ ખાદી બારી-બારણાના પરદા સીવવા માટે |
| 41 | પ્લાસ્ટીક મેટ્રેસ કવર ગ્રીન, બ્લ્યુ કલર |
| 42 | પ્લાસ્ટીક પીલો કવર ગ્રીન, બ્લ્યુ કલર |
| 43 | સ્ટ્રેચર કવર કેનવાસ સાઇઝ ૬inch×૨inch ગ્રીન અને બ્લ્યુ |
| 44 | પ્લાસ્ટીક ડ્રોસીટ કલર ગ્રે ૫૪inch×૩૫inch |
| 45 | બેડ સ્ક્રીન કર્ટન ગ્રીન બ્લ્યુ કલર |